Pavgadh: પાવગઢમાંથી મળેલા યુવક-યુવતીના મૃતદેહ અંગે તપાસ, FSL સેમ્પલ સુરત મોકલ્યાં, જાણો સમગ્ર ઘટના!
Pavgadh Young Man and Woman Dead Body Investigation: પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં 28 જૂન, 2025ના રોજ મળી આવેલા યુવક-યુવતીના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. પાવગઢના એસટી બસ…