મહિલાની કારનાં નંબર પરથી અંગત જાણકારી મેળવી કોન્સ્ટેબલે અરૂચિકર મેસેજ કર્યા
Hariyana Gurugram constable suspend | હરિયાણાના ગુરુગ્રામમાં આધેડવયની મહિલાની કારના નંબર પરથી અંગત જાણકારી પ્રાપ્ત કર્યા બાદ કોન્સ્ટેબલે મહિલાની સાથે અરૂચિકર મેસેજ કર્યા હતાં. આ મામલે ઉશ્કેરાયેલી આધેડવયની મહિલાએ સાઇબર…














