Abusive language survey: ગાળા ગાળી કરવામાં દિલ્હીવાસીઓ અવ્વલ, જાણો ગુજરાતનો ક્રમ
Abusive language survey: ગાળો બોલવું આમ તો દુર્વ્યવહાર કહેવાય છે પરંતુ અડધાથી વધું ભારતીયોને ગાળો બોલવાની ટેવ પડી ગઈ છે. તેમાંય દિલ્હીવાસીઓ તો ગાળો બોલવામાં ટોપ પર છે. ત્યારે ગુજરાતમાં…









