UP: ગીતમાં મશગૂલ ડ્રાઈવરે સર્જયો અકસ્માત, ટ્રેક્ટર ઘરમાં ઘુસાડી 6 લોકોને કચડ્યા
UP: ગાઝીપુરમાં એક ભયાનક અકસ્માત થયો છે. ખાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દાદરા ગામમાંએક ટ્રેક્ટરચાલકે અચાનક નિયંત્રણ ગુમાવી દીધું, અને રસ્તાની બાજુમાં આવેલા એક ઘરમાં ઘૂસી ગયું હતું. અને ત્યાં હાજર…