Aligarh Accident: ઉત્તર પ્રદેશના અલીગઢમાં મોટો અકસ્માત, કેદીને કોર્ટ લઈ જતી વખતે પોલીસ વાન બની અકસ્માતનો ભોગ
Aligarh Accident: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અલીગઢ (Aligarh) જિલ્લામાંથી એક હૃદયદ્રાવક રોડ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આ માર્ગ અકસ્માતમાં, ફિરોઝાબાદ જેલમાંથી બુલંદશહેર કોર્ટમાં સુનાવણી માટે લઈ જવામાં આવી રહેલા…









