Etawah News: હુમલાનો ભોગ બન્યા બાદ 2 કથાકારો ગુમ, ફોન બંધ, કથાકારો પર છેડતીના આરોપ, પોલીસ સલવાઈ!
Etawah News: ઉત્તર પ્રદેશના ઇટાવામાં ભાગવત કથા દરમિયાન કથાકાર મુકુટ મણિ યાદવ અને તેમના સહાયક કથાકારને તેમની જાતિ પૂછ્યા બાદ માર મારવામાં આવ્યો હતો. તેમના વાળ કાપી નાખવામાં આવ્યા હતા.…








