Delhi: 30 દિવસ માટે ધરપકડ થશે તો PM-CMનું પદ ગયુ સમજો, સરકારે ખરડો પસાર કર્યો, શું વિપક્ષને દબાવવાનું પગલુ?
Delhi: ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં PM-CMને હટાવવા સંબંધિત ત્રણ બિલ રજૂ કર્યા. અમિત શાહે વિપક્ષના જોરદાર હોબાળા વચ્ચે આ બિલ રજૂ કર્યા. આ બિલોમાં જોગવાઈ છે કે જો કોઈ…






