Mehsana પોલીસ વિભાગમાં કૌભાંડ!, 54 લાખમાં જે કામ થતું તે 2.85 કરોડમાં કરાવવા મથામણ, કોના ઈશારે?
પોલીસ વિભાગમાં પણ સફાઈને લઈને મોટું કૌભાંડ મહેસાણા પોલીસના સફાઈના પોણા ત્રણ કરોડના ટેન્ડરમાં પોલમ પોલ ટેન્ડરમાં પોલીસ સ્ટેશન વિસ્તારોનું કદ વધારી દીધુ Mehsana Police Station Tender: કંપનીઓ, બેન્કોમાં કૌભાંડો…