ખ્યાતિકાંડ મામલે વધુ ખુલાસાઃ ભેજાબાજો મિનિટોમાં જ નકલી આયુષ્માન કાર્ડ બનાવી નાખતાં
સમગ્ર ગુજરાત સહિત દેશમાં ચર્ચાસ્પદ બનેલા ખ્યાતિકાંડમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ખોટી રીતે ઓપરેશન કરી નાખતાં બે દર્દીઓના મોત થયા હતા. ત્યાર બાદ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યું હતુ.…