Panchmahal: પંચમહાલમાંથી 2 પ્રેમિકાને લઈ યુવકો મહેમદાવાદ ભાગી ગયા, સંબંધીઓએ ઉઠાવી લાવી બાંધીને માર માર્યો, જાણો સમગ્ર ઘટના
Panchmahal: ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં એક ચોંકાવનારી અને નિંદનીય ઘટના સામે આવી છે, જેમાં પ્રેમ સંબંધના કારણે બે યુવકોને ઝાડ સાથે દોરડા વડે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો.…








