સુરત પાલિકાનું બજેટ 10 હજાર કરોડ, પણ રેસ્ક્યૂ માટે ઢોરના ટ્રેક્ટર! | Heavy rain in Surat
Heavy rain in Surat: સુરત શહેરમાં ધોધમાર વરસાદે હાહાકાર મચાવ્યો છે. ખાડી કિનારે આવેલા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જતાં લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે. પુણા, ગોડાદરા, પરવટ ગામ, સરથાણા, વાલક,…