ભાજપ MLA બગડ્યા!, પક્ષના જ કાર્યકરોને ગદ્દાર કહી ચેલેન્જ ફેંકી, ડભોઇ APMCમાં એકપણ સીટ જીતી બતાવો!
ગુજરાત ભાજપમાં વધેલો જૂથવાદ હવેતો ખુદ MLA કક્ષાના નેતાઓ જાહેરમાં કબુલતા થયા છે અને જાહેર મંચ ઉપરથી કહે છે કે કોણ કોણ વિરોધી છે તે નામજોગ ખબર છે ત્યારે સવાલ…










