Vadodara: વિદ્યાર્થીઓનું સભા ગાયનઃ વત્સલા પાટીલે શાસ્ત્રીય સંગીતના સૂર રેલાવ્યા
Vadodara: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સના ગાયન વિભાગ દ્વારા ‘સભા ગાયન’ ના બીજા દિવસની શરૂઆત સવારે 10 વાગે થઇ. આ અંતર્ગત ગાયન વિભાગના માસ્ટર્સ ડિગ્રીનાં વિદ્યાર્થીઓ દ્વારા…