આજથી ઠંડીનો ચમકાર વધશેઃ ઉત્તર ભારત તરફથી બર્ફીલા પવનો ફૂંકાતાં ગુજરાતમાં કાંતિલ ઠંડી
હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરાઈ છે. જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ…