સહકારી ક્ષેત્ર હવે રાજકીય અખાડો બની ગયો, ભાજપનો સહકારી બેંકો પર કબજો! | Co-operative Bank
Co-operative Bank and Politics: 2025ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે જાહેર કરાયું છે. ત્યારે ગુજરાતની માટો ભાગની સહકારી બેંકોમાં ભાજપના નેતાઓ ડિરેક્ટરો છે. જે બેંકોમાં આરબીઆઈના નિયમનો ભંગ કરી એકહથ્થુ શાસન…