Ahmedabad: હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ, જાણો શું છે સમગ્ર મામલો
Ahmedabad: વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે હાર્દિક પટેલ સામે અમદાવાદની સેશન્સ કોર્ટે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ વોરંટ 2018માં પાટીદાર અનામત આંદોલન સમિતિ…








