Tikamgarh: ટ્રેનમાં બીડી પીતા મજૂરને મોતની સજા!, પોલીસના મારથી પુત્રની નજર સામે જ પિતાનું મોત
ટ્રેનમાં મુસાફરો અસુરક્ષિત સરકાર પાસે ન્યાયની માંગણી Tikamgarh: ટ્રેનમાં એક 50 વર્ષિય મજૂરને બીડી પીતા જોઈને GRP પોલીસે ગુસ્સે થઈ ખૂબ માર માર્યો હતો. એવો આરોપ છે કે આ મારપીટના…