Drugs are sold in Surat:રાજ્યમાં મેવાણી બાદ હવે ભાજપના MLAએ પોલીસ ઉપર ઉઠાવ્યા સવાલ! “સુરતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ-ગાંજાનું વેચાણ થાય છે!!”ક્યારે બંધ થશે?લેખિતમાં જવાબ આપો!
Drugs are sold in Surat:રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે તે મુદ્દે થરાદમાં જીગ્નેશ મેવાણીએ પોલીસ ઉપર કરેલા આકરા પ્રહાર અને પોલીસના ‘પટ્ટા’ ઉતારી દેવાના નિવેદન અને મેવાણીના…






