હાઇકોર્ટે અરજદારને ચૂંટણી દસ્તાવેજો આપવાનું કહેતા જ મોદી સરકારે ચૂંટણી નિયમોમાં એકાએક કર્યા ફેરફાર
કેન્દ્ર સરકારે શુક્રવારે ચૂંટણીના દસ્તાવેજોને આપવા બાબતે ફેરફાર કર્યો છે જેથી તમામ ચૂંટણી સંબંધિત દસ્તાવેજો જાહેર જનતા માટે ઉપલબ્ધ થઇ શકશે નહીં. 1961ના ચૂંટણીના નિયમોનો નિયમ 93(2)(a) પહેલા કહેતો હતો…