CM Mohan Yadav Hot Air Balloon Caught Fire: મુખ્યમંત્રી મોહન યાદવ જે હોટ એર બલૂનમાં સવાર હતા તેમાં લાગી આગ, આ રીતે બચ્યો જીવ
CM Mohan Yadav Hot Air Balloon Caught Fire: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની હોટ એર બલૂન રાઈડ દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. શનિવારે સવારે ગાંધીસાગર ફોરેસ્ટ રિટ્રીટમાં ભારે…










