Israel iran War: ઇઝરાયલે હમાસ કમાન્ડરને ઠાર માર્યો, 75 આતંકવાદી ઠેકાણાઓ પર કર્યો હુમલો
Israel iran War: ઇઝરાયલી સંરક્ષણ દળોએ રવિવારે જાહેરાત કરી કે તેમણે હમાસ વિકાસ અને પ્રોજેક્ટ વિભાગના કમાન્ડર બશર થાબેટને તેના શસ્ત્ર ઉત્પાદન મુખ્યાલયમાં મારી નાખ્યા છે. થાબેટ હમાસના શસ્ત્ર ઉત્પાદન…






