અમિત ખૂંટ આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, અનિરૂદ્ધસિંહ જાડેજાનું જ હનીટ્રેપમાં ફસાવાવાનું કાવતરું! | Amit Khunt Case
Amit Khunt Suicide Case: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામમાં મે મહિનામાં અમિત ખૂંટની આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી અને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી…









