આણંદ જીલ્લામાં પોલીસની સામૂહિક દાદાગીરીઃ ફરિયાદીને માર માર્યો હોવાના આક્ષેપ, DYSPએ શું કહ્યું?
  • January 16, 2025

પોલીસ લોકોની સેવા માટે નહીં પણ અરાજકતાં ફેલવા ફરજ બજાવતી હોય તેવા દ્રશ્યો આણંદ જીલ્લાની એક પોલીસ ચોકીમાં સર્જાયા છે. જ્યાં પોલીસકર્મીઓ દ્વારા જ ફરિયાદીને માર મરતો હોવાનો વિડિયો વાઈરલ…

Continue reading
અમરેલીની પોલીસે જે કર્યું તેની સજા મળવી જોઈએઃ પરેશ ધાનાણી
  • January 10, 2025

ગુજરાતમાં ચકચાર મચાનાર નકલી લેટરકાંડ મુદ્દે રોજે રોજ રાજકારણ ગરમાતું જાય છે. પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ગઈકાલથી અમરેલીમાં કાર્યકરો નારી સ્વાભિમાન અભિયાન હેઠળ ઉપવાસ પર ઉતર્યા છે. જે આજે પણ યથાવત રાખ્યા છે. આખી રાત ઠંડીમાં રાજકલ ચોક ખાતે વિતાવી છે. આજે સવારે તેમનું મેડિકલ ચેકઅપ કરાયું છે.

Continue reading
Mahesana: મૃતદેહને કચરાની ગાડીમાં લવાયો, તંત્ર પર ફિટકાર, કોંગ્રેસે શું કહ્યું જુઓ વિડિયો
  • December 31, 2024

મહેસાણાના કડીમાં માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્ય સર્જાયા છે. માનવતા નેવે મૂકી લાશને કચરાની ગાડીમાં લાવતાં ભારે ચકચાર મચી ગઈ છે. જેથી તંત્ર પર સવાલો ઉભા થયા છે. કોંગ્રેસે…

Continue reading