અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલને મળ્યો નવો માલિક; IIHLને હસ્તગત કરવાની મળી મંજૂરી
અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલને મળ્યો નવો માલિક; હસ્તગત કરવાની મળી મંજૂરી હિન્દુજા ગ્રુપની કંપની IIHL ને રિલાયન્સ કેપિટલને હસ્તગત કરવાની મંજૂરી મળી ગઈ છે. સોમવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)…