‘ભારત ધર્મશાળા નથી, અમે પોતે 140 કરોડ લોકો છીએ’, Supreme Court એ આવું કેમ કહ્યું?
Supreme Court: સુપ્રીમ કોર્ટે સોમવારે શરણાર્થીઓ પર એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારત ધર્મશાળા નથી, તો દુનિયાભરના શરણાર્થીઓને ભારતમાં શા માટે આશ્રય…








