Gutkha Ban: ગુટખા-પાન મસાલા પર સંપૂર્ણપણે પ્રતિબંધ, આ રાજ્ય સરકારે ભર્યું મોટું પગલું!
Gutkha Ban: ઝારખંડમાં ગુટકા-પાન મસાલા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મામલે આરોગ્ય વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ આદેશ બાદ ઝારખંડના બજારોમાં કોઈપણ નામથી તમાકુ અથવા નિકોટિન…








