IND vs ENG: ‘બેઈમાની’ કર્યા પછી પણ ન સુધર્યું ઇંગ્લેન્ડ, મેનેજમેન્ટે શુભમન ગિલને દોષિત ઠેરવ્યો
IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની છેલ્લી ઓવર ખૂબ ચર્ચામાં છે, ઇંગ્લેન્ડ ટીમ 387 રનમાં ઓલઆઉટ થયા બાદ, ભારતીય ટીમ પણ તે…








