AHMEDABAD: મુખ્ય આરોપી કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરાયો, 14 દિવસના રિમાન્ડની માંગ
  • January 19, 2025

ખ્યાતિ હોસ્પિટલકાંડ કેસમાં ઘણા સમયથી ફરાર હોસ્પિટલના ડાયરેક્ટર અને મુખ્ય આરોપી કાર્તિક પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગઈકાલે રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો. ઘણા સમયથી તે વિદેશમાં ભાગી ગયો…

Continue reading