UP: મંદિરમાં રશિયન મુજરો, મહાદેવના ભક્તોને બતાવ્યો અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ થતાં…
UP: ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં સ્થિત પ્રખ્યાત ખેરેશ્વર મહાદેવ મંદિરમાં રશિયન બાર ગર્લનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થતાં મહાદેવના સાચા હિંદુ ભક્તોમાં રોષ ભભૂક્યો છે. મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમના નામે…










