Bihar Election: ‘તમે બધી ટિકિટો RSSના સભ્યોને આપી દીધી’, ગુસ્સે ભરાયેલા કોંગ્રેસ કાર્યકર્તાએ રાહુલ ગાંધીની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા
Bihar Election: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ટિકિટ વિતરણને લઈને કોંગ્રેસ પાર્ટીમાં વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસના એક કાર્યકર્તાએ રાજ્ય યુવા કોંગ્રેસના પ્રભારી કૃષ્ણા અલ્લાવરુની સામે ટિકિટ વિતરણનો ખુલ્લેઆમ વિરોધ કર્યો…









