Ahmedabad: મેટ્રોનું એક કિલોમીટરનું સરેરાશ ભાડું રૂ.1, રોજની દોઢ લાખ મુસાફરી
-દિલીપ પટેલ Ahmedabad: અમદાવાદ મેટ્રોમાં 1 લાખ 50 હજાર મુસાફરો રોજના પ્રવાસ કરી રહ્યા છે. શરૂ થઈ ત્યારથી ઓક્ટોબર 2025 સુધીમાં મેટ્રોમાં કુલ 10 કરોડ 38 લાખ મુસાફરો આવ્યા છે. …









