‘લોકશાહી 80 રૂપિયામાં વેચાઈ’, SIT એ કર્ણાટકમાં મત ચોરી કૌભાંડનો કર્યો ખૂલાસો, 6,000 મતદારો ગુમ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ચૂંટણી પંચની પોલ ખોલ્યા બાદ મત ચોરીને લઈ અનેક ખૂલાસો બહાર આવી રહ્યા છે. ત્યારે કર્ણાટક પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ( SIT )…

















