Kheda: માતર અને કપડવંજમાં BJP ધારાસભ્યોની દાદાગીરી, એકએ કહયું- “રોડ મેં તોડ્યો છે?”,બીજા ધારાસભ્યના સમર્થકોએ કોમેન્ટ કરનારને ફટકાર્યો
Kheda: ખેડા જિલ્લાના માતર અને કપડવંજમાં રસ્તાઓની ખખડધજ હાલતથી નાગરિકો ત્રાહિમામ થયા છે, પણ જેમના હાથમાં સત્તાની ચાવી છે, તે ધારાસભ્યોની બેજવાબદારી અને દબંગાઈએ લોકશાહીના નામે મજાક ઉડાવી છે. એક…