Surat: જેલમાંથી છૂટેલા પતિએ મિત્ર સાથે મળી પત્ની પર ગેંગરેપ કર્યો, બાંધીને મોતને ઘાટ ઉતરવાનો પ્લાન , જાણો હચમાચવી નાખતું કારણ
Surat Wife Rape: સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક હચમચાતી ઘટના પ્રકાશમાં આવી છે. એક કુખ્યાત અપરાધી પતિએ પોતાની પત્ની પર શંકાના આધારે પોતાના મિત્રો સાથે મળીને સામૂહિક બળાત્કાર (ગેંગરેપ) કર્યો…