Bihar Election: ભાજપે 71 ઉમેદવારોની જાહેરાત કરી, મૈથિલી ઠાકુર અને પવન સિંહના નામ ગાયબ
Bihar Election: બિહારની ચૂંટણી જીતવા રાજીકીય ખેંચતાણ ચાલી રહી છે. તેવામાં ભાજપે 2025 ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી છે. જેમાં કુલ 71 ઉમેદવારોના નામ છે.…








