Ahmedabad: ટ્રક ચાલુ થતાં જ યુવક નીચે સૂઈ ગયો, સામે ચાલી મોતને નોંતર્યું?, જાણો વધુ
Ahmedabad suicide News: અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં વહેલી સવારે એક દુ:ખદ અને ચોંકાવનારી ઘટના બની છે. એક અજાણ્યા યુવકે (અંદાજિત 35 વર્ષ) પાર્ક…