તેલ કા ખેલ, સત્તારુઢ BJP તમને કેવી રીતે લૂંટી રહી છે?, જુઓ | Modi Government
Modi Government: મોદી સરકાર જ્યાંરથી સત્તામાં આવી ત્યારથી દેશમાં બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. દેશમાં અનેક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ભાજપ પેટ્રોલને જીવન જરૂરિયાત માનवा તૈયાર નથી.…











