Sabarkantha: પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ટોળાને વિખરેવા ટીયરગેસના શેલ છોડ્યા, કર્યો લાઠીચાર્જ
Sabarkantha: સાબરકાંઠામાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતા પશુપાલકોમાં રોષ ફાટીનિકળ્યો છે. આ મામલે વિરોધ કરવા માટે પશુપાલકો સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા. જ્યાં પશુપાલકોની…








