ફાંસીની સજાના કેદીઓને ઝેરી ઇન્જેક્શનના વિકલ્પની અરજી પર SC એ કહ્યું’ સરકાર આ પ્રક્રિયાને બદલવા તૈયાર કેમ નથી?’
મૃત્યુદંડની સજા પામેલા કેદીઓને ફાંસી આપવાને બદલે ઘાતક ઇન્જેક્શનનો વિકલ્પ આપવાના સૂચનને સ્વીકારવા કેંદ્રના વલણની સુપ્રિમ કોર્ટે(SC) ટીકા કરી હતી. સુપ્રીમ કોર્ટે બુધવારે મૃત્યુદંડની સજાની પદ્ધતિ અંગે કેન્દ્રના વલણ પર…








