ગાંધીનગર-અમદાવાદ રેલવે ડબલિંગ: મુસાફરો અને માલવાહક ટ્રેનોને લાભ
Ahmedabad News | પશ્ચિમ રેલવેના ચાંદલોડિયા અને ખોડિયાર વચ્ચેના રેલવે ટ્રેકના ડબલિંગ માટે ફાઇનલ લોકેશન સર્વે (FLS)ને મંજૂરી મળતાં ટ્રેન વ્યવહારને વધુ કાર્યક્ષમ બનાવવાનો માર્ગ ખુલ્યો છે. હાલમાં, આ માર્ગ…








