Gujarat Disturbed Areas Act: ગુજરાતમાં અશાંત ધારાથી ધાર્મિક વિભાજન વધી ગયું, ભાજપનો કબજો ત્યાં કાયદો લાગુ
-દિલીપ પટેલ Gujarat Disturbed Areas Act: ગુજરાતમાં અશાંત વિસ્તાર ધારા હેઠળ સમાવિષ્ટ કોઈ પણ ભાગમાં કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર એક ધાર્મિક સમુદાય બીજા ધાર્મિક સમુદાયની વ્યક્તિને મિલકત ટ્રાન્સફર કરી શકશે…








