Ahmedabad Police’s message in Saiyara style : ‘એકલા હો કે સૈયારા સાથે હેલ્મેટ જરુર પહેરજો’ લવ બર્ડ્સને અમદાવાદ પોલીસનો સૈયારા સ્ટાઈલમાં મેસેજ
Ahmedabad Police’s message in Saiyara style: આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ‘સૈયારા’ ફિલ્મ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સથી લઈને યુટ્યુબ શોર્ટ્સ સુધી, ઘણા વીડિયો વાયરલ થયા છે…