ગૃહમંત્રીના નિવેદનને ભૂલાવવા રાહુલ પર કરાઈ FIR? ધક્કામુક્કી અંગે શક્તિસિંહે શું કહ્યું?
ગઈકાલે સંસદના ચાલુ સત્રમાં સત્તાપક્ષ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે ધક્કા મૂકી થઈ હતી. ધક્કામૂક્કીમાં બેથી વધુ ભાજપના નેતા પડી ગયા હતા. જેમાં ભાજપ સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને ધક્કો વગતા ગબડી…