બનાસકાંઠાના ભગલા પડતાં ધાનેરા અને શિહોરીમાં નારાજગી, થરાદમાં ખુશી, શિહોરી બંધ
ગઈકાલે નવા વર્ષના આરંભે જ ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. બનાસકાંઠાના બે ભાગ કરીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો છે. આ જાહેરાત બાદ કેટલાંક લોકોમાં ખુશી તો કેટલાક લોકોમાં…








