Google સામે મોટી કાર્યવાહી, 3.5 અબજ ડોલરનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો?
Google સામે ખૂબ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એપીના અહેવાલ મુજબ, યુરોપિયન કમિશને દુરુપયોગી ઓનલાઈન જાહેરાત પ્રથાઓ બદલ ગુગલને લગભગ $3.5 બિલિયનનો દંડ ફટકાર્યો છે. ભારતીય રૂપિયામાં દંડની આ રકમ…










