શાકભાજીમાં નેનોપ્લાસ્ટિક્સ શોધી કઢાયું, ગુજરાતના ખેતરોમાં 2 લાખ ટન પ્લાસ્ટીકનો વપરાશ | Nanoplastics in vegetables
Nanoplastics in vegetables: 2005માં ભારતની કૃષિ ક્ષેત્રે લગભગ 0.35 મિલિયન ટન પ્લાસ્ટિક વપરાતું હતું. જે 2025માં 10 ગણું એટલે કે 3.5 મિલિયન ટન (35 લાખ ટન) હોઈ શકે છે. કારણ…








