Vice-President Election: વિપક્ષના ઉમેદવાર કોણ હશે? ત્રણ નામ ચર્ચામાં
Vice-President Election: ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાવાની છે, તે પહેલા રાજકીય વર્તુળોમાં ઘણી ગતિવિધિ જોવા મળી રહી છે. શાસક પક્ષ NDA એ ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી…