Rajkot: જેતપુરમાં બાળમજૂર ગુલામીનો લાલ રંગ, 3 હજાર બાળકો પાસે 18 કલાક કામ કરાવવાની ગુલામી
અહેવાલ : દિલીપ પટેલ Rajkot: રાજકોટના જેતપુરનો સાડી ઉદ્યોગ વિશ્વપ્રસિદ્ધ છે. તે દેશનું ગૌરવ બની ગયો છે. દેશ વિદેશમાં કોટન ક્રિન પ્રિન્ટ સાડીઓ અને ડ્રેસની મોટી માંગ છે. સાડીઓ 120…