Gambhira bridge collapse: જીગ્નેશ મેવાણીનો સરકાર પર આકરો પ્રહાર, 16 મામલાઓની નિષ્પક્ષ તપાસની માગ
Gambhira bridge collapse: વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજનો એક ભાગ 9 જુલાઈ, 2025ના રોજ વહેલી સવારે ધરાશાયી થયો, જેના કારણે 16 નિર્દોષ લોકોના મોત થયા અને…








