Nepal Protests: 18 લોકોના મોત બાદ નેપાળ સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી શરુ કર્યા
Nepal Protests: નેપાળ સરકારે 26 સોશિયલ મિડિયા પર પ્રતિબંધ મૂકતાં યુવાનો રોષે ભરાયા હતા. આજે સવારે પ્રદર્શનકારીઓ નેપાળની સંસદ ભવનમાં ઘૂસી ભારે વિરોધ કર્યો હતો. ત્યારે હવે નેપાળ સરકારે 18…








